Gujarat

રાજકોટ ચોરાઉ ઓટો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ ચોરાઉ ઓટો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના PSI જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ગોપાલભાઈ બોળીયા તથા હરપાલસિંહ જાડેજા નાઓને મળેલ હકીકતના આધારે રાજકોટ હુડકો ચોકડી મોમાઈ હોટલ પાસેથી ઈસમને ચોરીની ઓટો રીક્ષા રજી.નં.GJ-03-AU-4428 કિ.૨૫,૦૦૦ સાથે પકડી BNSS કલમ-૧૦૬ મુજબ મુદ્દામાલ કબ્જે કરી ઈસમને BNSS કલમ-૩૫(૧)(ઈ) મુજબ અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હમીરભાઇ કરમણભાઇ કુવરીયા ઉ.૨૯ રહે.રૈયા ધાર ગૌ-શાળા મંદિર મફતીયાપરા રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250325-WA0038.jpg