સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે લોકશાળા ખડસલી માં ગાંધી નિર્વાણ દિન તેમજ સ્વર્ગસ્થ લલ્લુભાઈ શેઠ નિર્વાણ દિન નિમિત્તે સવારે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના સભા રાખવામાં આવેલ હતી તેમાં રાજુભાઈ ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ ત્યારબાદ વક્તવ્ય રજૂ કર્યા અને ગ્રામસફાઈ રાખવામાં આવેલ હતી અને ત્યારબાદ સાંજના સમયે પણ પ્રાર્થના સભા રાખવામાં આવેલ હતી એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી. સાવરકુંડલા.