Gujarat

સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતના પૂર્વ સેક્રેટરી હાજી ઉસ્માનભાઈ પરમાર ઉમરાહની મુબારક સફરે જતાં મુસ્લિમ અગ્રણી દ્વારા સન્માન

 સાવરકુંડલા ખાતે થી હાજી ઉસ્માનભાઈ પરમાર ઉમરાહની સફરે જતા તેઓનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું
સાવરકુંડલા મુસ્લિમ સિપાહી સમાજના પૂર્વ સેક્રેટરી હાજી ઉસ્માનભાઈ પરમાર મક્કા મદીનાની પવિત્ર ઉમરાહ સફરે જતા હોવાંથી તેઓનું ફૂલહાર થી સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, ઉપપ્રમુખ ઇકબાલ ગોરી ગુજરાત ફર્સ્ટના અને અમરેલી જિલ્લાના નામાંકીત જર્નાલિસ્ટ લિસ્ટ ફારૂક કાદરી વી.ટી.વી. ના રિપોર્ટર દિલીપભાઈ જીરુકા નગરપાલિકાના પૂર્વ.ઉપપ્રમુખ અને કાઉન્સિલર નાસીરભાઈ ચોહાણ, કાઉન્સિલર રાજેભાઈ ચોહાણ, સંધી જમાતના પૂર્વ પ્રમુખ અલીભાઈ જાખરા, ઉસ્માનભાઈ પઠાણ, રફીકભાઇ કુરેશી, યુસુફભાઈ કુરેશી, મોમિનભાઈ એહમદભાઈ ચોહાણ વિગેરે આગેવાનોએ સન્માન કરી હાજી સાહેબની ઉમરાહ સફર અલ્લાહ તાલ્લહ આસાનથી કબૂલ મંજૂર ફરમાવે આમીન તેવી દુઆ કરવામાં આવેલ હતી એમ રેહાન ગોરીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા