Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી મારા-મારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા. માથાભારે અને મારા-મારીના ગુન્હાઓ કરતા ઇસમો આવા પ્રકારના ગુન્હાઓ કરતા અચકાય અને શરીર સબંધી ગુન્હાઓ ઉપર અંકુશ રહે અને લોકોનો પોલીસ ઉપર વિશ્વાસ વધે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ પાસા વોરંટ ઇસ્યુ કરતા અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ઉપરાંત નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવ ના માર્ગદર્શન હેઠળ ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ છે. મીલન નરભેરામભાઈ ગોંડલીયા જાતે.બાવાજી ઉ.૩૨ રહે.વોરા સોસાયટી કૃષ્ણનગર મે.રોડ રાજકોટ વાળાને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250130-WA0047.jpg