Gujarat

જાફરાબાદ તાલુકાના જૂની જીકાદ્રી ગામ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધ્યક્ષતામાં ખેડૂત કોટન સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શુભ પ્રારંભ કર્યો….

જાફરાબાદ તાલુકાના જૂની જીકાદ્રી ગામ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધ્યક્ષતામાં ખેડૂત કોટન સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શુભ પ્રારંભ કર્યો….

જાફરાબાદ તાલુકાના જૂની જિકાદરી ગામ ખાતે ખેડૂત કોટન સીસી આઈ દ્રારા ટેકાના ભાવે કપાસ ની ખરીદી નો રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષતામાં કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો ….

આજરોજ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી…

આ તકે ખેડૂત આગેવાનો દ્વારા ધારાસભ્ય હિરાભાઇ સોલંકી અને ચીચી આઇ ના અધિકારી ઓનો ફુલ હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો…

ખેડૂત કોટન ખરીદ કેન્દ્ર ટીબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા ટીંબી માર્કેટિંગ યાડ ના ડાયરેક્ટર જાદવભાઈ સોલકી.બસુભાઈ.મુળુભાઈ વાળા.નાથાભાઈ ભંડેરી તેમજ ટીંબી માર્કેટિંગ યાડના સેક્રેટરી અને આરોગ્ય સમિતિના પૂર્વ સરમેન મનુભાઈ વાંજા સી સી આઈ અધિકારી શ્રી કોટડીયા સાહેબ તેમજ જિલ્લા પંસાયતકારોબારી શેરમેન કરસનભાઈ ભીલ. આજુબાજુ ગામના સરપંચો તેમજ દરેક ગામના આગેવાનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
આભાર વિધિ ખેડૂત કોટન ખરીદ કેન્દ્ર ના કનુભાઈ પડસાળા એ કરી હતી
રિપોર્ટ જુનેદ મન્સૂરી જાફરાબાદ

IMG-20250115-WA0078-1.jpg IMG-20250115-WA0079-2.jpg IMG-20250115-WA0077-0.jpg