Gujarat

મકરસંક્રાંતિ ના દિવસે મેંદરડા મુકામે સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે તેમના યુ .એસ .એ . નિવાસી

મકરસંક્રાંતિ ના દિવસે મેંદરડા મુકામે સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે તેમના યુ .એસ .એ . નિવાસી પરમ મિત્ર સ્વ. ડો .લક્ષ્મીકાંત ઘોડાસરા નું તાજેતરમાં દુઃખદ અવસાન થયેલ ,તેની યાદ અને શ્રદ્ધાંજલિ રૂપે મેંદરડા શહેરના તમામ સફાઈ કામદારો ને ગરમ શાલ નું વિતરણ કરી લોકો માં એક નવા પ્રકારના સફાઈ અભિયાન સંભાળતા લોકો ને લાગણી સભર સાલ ઓઢાડી ને સન્માનિત કરી એક તેમના સાચા મિત્રનું ઋણ અદાકરવાનો સનીસ્ટ પ્રયત્ન ડો બાલુભાઈ કોરાટ એ કરેલ છે .જે સરાહનીય છે .આ કાર્યક્રમ માં મેંદરડા ના યુવા પત્રકાર કમલેશ મહેતા તથા ડો બાલુ ભાઈ કોરાંટ ના ધર્મ પત્ની ભાનુ બેન કોરાંટ, ગ્રા.પં સફાઈ વિભાગના વિરેનભાઈ ભટ્ટ ના હસ્તે સફાઈ કામદારને શાલ ઓઢાડી સન્માતીત કરવા માં આવેલ

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250115-WA0042-2.jpg IMG-20250115-WA0043-1.jpg IMG-20250115-WA0044-0.jpg