Gujarat

રાજકોટ ફોરવ્હીલ કાર ભાડેથી મેળવી છેતરપીંડી કરી દરખાસ્તમાં પાસા હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ફોરવ્હીલ કાર ભાડેથી મેળવી છેતરપીંડી કરી દરખાસ્તમાં પાસા હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૧૦/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. બિલાલશા હસનશા શાહમદાર જાતે.ફકીર ઉ.૩૨ રહે.હર્ષદ મીલની ચાલી, સંજરી પાનની પાછળના ભાગે જામનગર. રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશન IPC-૪૦૬, ૪૨૦, ૧૧૪ નો ગુનો દાખલ કરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250510-WA0009.jpg