Gujarat

દીપોત્સવી માં ગૌ માતા ના ગૌબર માંથી બનાવેલ “દીવડા” નું વિતરણ ભરૂચ પાંજરાપોળ દ્વારા “એક વ્યક્તિ ને એક દીવડો” વિનામૂલ્યે મળશે .

દીપોત્સવી માં ગૌ માતા ના ગૌબર માંથી બનાવેલ “દીવડા” નું વિતરણ ભરૂચ પાંજરાપોળ દ્વારા
“એક વ્યક્તિ ને એક દીવડો”
વિનામૂલ્યે મળશે .
##################
##################
વિતરણ તારીખ ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૯/૦૦ થી ૧૧/૦૦ સુધી
##################
ભરૂચ પાંજરાપોળ ભરૂચ ….
આજરોજ સવારે “દીવડા”નું વિના મુલ્યે વિતરણ કાર્ય કરવામાં આવ્યું
આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળ ના મુખ્ય ટ્રસ્ટી શ્રી બિપીનભાઈ ભટ્ટ જી
શ્રી મહેન્દ્રભાઈ કંસારા ,શ્રી અનિલભાઈ રાણા ,શ્રી જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ,શ્રી રશ્મિકાન્ત ભાઈ કંસારા
શ્રી કૌશિકભાઈ જોશી વિગેરે મારફતે કરતા નઝરે પડે છે…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…

7d88927758964b22b97d292b7a8095da-2.jpg a48c6999f2e24dd8aaea083eb498e426-1.jpg fa9ece0d1a3843a7a885cd6a97f73e8d-0.jpg