માળિયા હાટીના તાલુકાના કાણેક ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ માટે શિલાન્યાસ પૂજન વિધિનું આયોજન ૬ માર્ચ ના રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવ્યું છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા