નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ પ્રધાનની જાહેરાત
આ પહેલ ભારતીય સુરક્ષા અને સંપ્રભુતાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે ઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું
સંરક્ષણ મંત્રાલય એ ૨૦૨૫ ને સુધારાના વર્ષ તરીકે જાેવાનું નક્કી કર્યું છે. આ પગલું સશસ્ત્ર દળોની તકનીકી પ્રગતિ અને યુદ્ધ તૈયારીઓમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આની જાહેરાત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આ પહેલ ભારતીય સુરક્ષા અને સંપ્રભુતાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજનાથ સિંહે કહ્યું કે ૨૦૨૫માં કેન્દ્રિત હસ્તક્ષેપ માટે નીચેના વ્યાપક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. ીર્હ્લંઇસ્ નો હેતુ સંયુક્તતા અને એકીકરણ પહેલને વધુ મજબૂત કરવાનો અને એકીકૃત થિયેટર આદેશોની સ્થાપનાને સરળ બનાવવાનો હોવો જાેઈએ.
રક્ષા મંત્રીએ કહ્યું કે સુધારાનું વર્ષ સશસ્ત્ર દળોના આધુનિકીકરણની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ૨૦૨૫ માં કેન્દ્રિત હસ્તક્ષેપ માટે નીચેના વ્યાપક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. ીર્હ્લંઇસ્ નો હેતુ સંયુક્તતા અને એકીકરણ પહેલને વધુ મજબૂત કરવાનો અને એકીકૃત થિયેટર આદેશોની સ્થાપનાને સરળ બનાવવાનો હોવો જાેઈએ. તેમણે કહ્યું હતું કે સુધારામાં સાયબર અને સ્પેસ જેવા નવા ડોમેન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, હાઈપરસોનિક્સ અને રોબોટિક્સ જેવી ઉભરતી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.
તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધો જીતવા માટે જરૂરી વ્યૂહરચના, તકનીકો અને પ્રક્રિયાઓ પણ વિકસાવવી જાેઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સુધારાનું વર્ષ સશસ્ત્ર દળોના આધુનિકીકરણની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. આ દેશની સંરક્ષણ સજ્જતામાં અભૂતપૂર્વ પ્રગતિનો પાયો નાખશે. આ રીતે ૨૧મી સદીના પડકારો વચ્ચે રાષ્ટ્રની સુરક્ષા અને સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા તૈયારીઓ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ દેશની સંરક્ષણ સજ્જતામાં અભૂતપૂર્વ પ્રગતિનો પાયો નાખશે. આ રીતે ૨૧મી સદીના પડકારો વચ્ચે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ કરવામાં આવશે.