Gujarat

રાજકોટ માલીયાસણ ચોકડી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એરીયામાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ માલીયાસણ ચોકડી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એરીયામાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એ.એસ.ચાવડા ની ટીમનો પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતો દરમ્યાન રાજેશભાઇ ચાવડા તથા કનકસિંહ સોલંકી નાઓને મળેલ હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે, માલીયાસણ ચોકડી, સાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એરીયામાંથી આરોપીને ગેરકાયદેસર ભારતીય બનાવટના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પ્રકાશભાઇ સુરેશભાઇ રાઠોડ-અનુ.જાતી, ઉ.37 રહે. આંબેડકરનગર, શેરીનં.૩ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. માલવીયાનગર પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫એઇ, ૧૧૬બી મુજબ કુલ કિ.5,25,920 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260909-WA0003.jpg