Gujarat

રાજકોટમાં દેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા.

રાજકોટમાં દેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા.

રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય, અગાઉ દેશી દારૂના ગુન્હાઓમાં પકડાયેલ રાજાભાઇ રવજીભાઇ ગણોદીયા ની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા નાઓએ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્રારા ઇસમની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા ઇસમને પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. રાજાભાઇ રવજીભાઇ ગણોદીયા ઉ.૨૮ રહે.લોઠડા અતુલ ગેસ એજન્સી બાજુમાં રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260909-WA0004.jpg