સેવા_સંકલ્પ_અભિયાન_2026
વોર્ડ_નં_૨_જામનગર
ટિફિન_બેઠક
આ પ્રસંગે સૌ કાર્યકર્તાઓએ સહભોજન કરી એકતા, આત્મીયતા અને સંગઠનભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો.
બેઠકમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા, દરેક બુથને સક્રિય બનાવવા તથા આગામી સેવા કાર્યો અંગે ચર્ચા અને માર્ગદર્શન કરવામાં આવ્યું.
શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વોર્ડની ટીમ, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો તથા સિનિયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
સેવા પરમો ધર્મ — સેવા, સમર્પણ અને સંગઠન સાથે રાષ્ટ્રસેવાના પથ પર સતત આગળ વધીએ.

