Gujarat

રાજકોટ ગોંડલ રોડ સત્યવિજય આઇસ્ક્રીમની પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ગોંડલ રોડ સત્યવિજય આઇસ્ક્રીમની પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ઉમેશભાઈ ચાવડા, દીલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે ને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ ગોંડલ રોડ સત્યવિજય આઇસ્ક્રીમની પાસે એકસીસ બેન્ક ભકિતનગર શાખાની સામે રોડ ઉપરથી અર્ટીગા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. હિરેન ઉર્ફે રાજ વિનોદભાઇ રાજપરા ઉ.૨૩ રહે.આજીડેમ ચોકડી રઘુનંદન સોસાયટી બ્લોક નં.૬૬ રાજકોટ. અર્ટીગા કાર નં.GJ-03-PR-4039 કિ.4,00,000 કુલ બોટલ નંગ-816 કિ.2,53,776 કુલ કિ.6,53,776 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20261022-WA0042.jpg