Gujarat

મતદારોની સંખ્યા પર ઉડતી નજર

જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ-૧૨,૭૨,૩૦૭ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૬૫૭૬૪૭  પૂરુષ, ૬૧૪૬૬૦ મહિલા,  ૧૪૩૧૪ દિવ્યાંગ, ૨૦ થર્ડ જેન્ડર સહિત અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂટણીમાં ૧૧૭૪૪ જેટલા યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *