યુનિફોર્મ વિતરણ
આંગણવાડી ગણપતિ ફાટસર વોર્ડ નંબર 11 વઢવાણ ખાતે આજે 5 જુલાઈ 2021 ના રોજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને નિશુલ્ક ગણવેશ આપવામાં આવ્યા છે તેનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સ્થાનિક કોર્પોરેટર શ્રી પી ડી રાઠોડ સાહેબ નટુભાઈ રાઠોડ ના વરદ હસ્તે વિતરણ કરવામા આવ્યા.
પુષ્પા બેન સોલંકી
આગણવાડી વર્કર
જાહેરાત આપવા માટે બસમાંથી કોન્ટેક્ટ કરો
9426555756



