Gujarat

માંગરોળ માળીયા – ૮૯વિધાનસભા બેઠક ઉપર આજે ઉમેદવારી કરવાની મુદત પુર્ણ

બાબુભાઈ વાજા (કોંગ્રેસ),બે સેટમાં
 રમેશભાઈ વાજા (કોંગ્રેસ ડમી)બે સેટમાં
પીયુષ સિંધવ(આમ આદમી પાર્ટી) ત્રણ સેટમાં
દિપક સિંધવ(આમ આદમી પાર્ટી ડમી)
હમીરભાઈ ધામા (અપક્ષ)
ભગવાનજી કરગઠીયા (ભાજપ)
સુલેમાન પટેલ (AIMIM)
હંસાબેન માકડીયા(બહુજન સમાજ પાર્ટી) રહે બામણાસા
દેવરાજ ગોહેલ (રીપબ્લીકનપાર્ટી ઓફ ઈન્ડિયા) રહે માનખેત્રા મળી કુલ નવ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે,                   રિપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *