સાવરકુંડલા તાલુકા ના ધર્માધાયક પદે જોષી પ્રવીણભાઈ ( પિનાકભાઈ )સાવરકુંડલા ની નિમણુંક કરાઈ
પરમ ધર્મા ધીસ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ ની આજ્ઞાથી પ્રખર ધર્માધીશ પૂજ્યપાદ સ્વામીશ્રી અવિ મુકતેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજની આજ્ઞા અનુસાર પરમ ધમૅસભા ગુજરાત અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકા ના ધમૉ ધાયક પદે શ્રી પ્રવીણ ભાઈ જોશી (પિનાકભાઈ) નિમણૂંક કરવામાં આવી હતી નિમણૂંક પત્ર અપૅણ કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈ શાસ્ત્રીજી તેમજ ધર્મ સંસદ ભક્તિ ગીરી માતાજી દામનગર તેમજ ધેલા સોમનાથ મહંત મહારાજ વિક્રમગીરી મહારાજ તેમજ નિજાનંદગીરી મહારાજ છોટાઉદેપુર રાજકોટ સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં હીરાણા આશ્રમના મહંત મહારાજ ગોપાલદાસ બાપુ તેમજ રાજકોટના પૂર્વ સાંસદ રામજી ભાઈ માવાણી તેમજ પુવૅ સાસદ રમાબેન માવાણી તેમજ બહોળી સંખ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં રહી હતી પ્રવીણ ભાઈ જોશી નિમણૂકથી સાવરકુંડલા તાલુકામાં ઘમૅ સાસદ 1008 પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી




