*હાલમાં ચાલી રહેલી આપ પાર્ટીના અધ્યક્ષ સ્થાન ધરાવતા અને હિન્દુ ધર્મના વિરોધી ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ માં આજરોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપી ને વિરોધ દરસાવ્યો હતો….*
આજ ના આ વિરોધ થી અને એના અક્કા ના ડર થી હજી પણ જો ગોપાલ ઇટાલિયા જગત ગુરુ શંકરાચાર્ય જી પાસે જય ને માફી નઈ માંગે તો કાલ થી સમગ્ર ગુજરાત મા ઉગ્ર આંદોલન સારું કરશુ.. એની નોંધ લાગતા વળગતા એ ખાસ લેવી…
આજ ના આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ અને ઘણી નાની મોટી હિન્દુ સંસ્થા સાથે જોડાયી એ લોકો નો હું બ્રહ્મસેના દુર્ગાસેના વતી આભાર વ્ય્ક્ત કરું છું…
દુર્ગાસેના પ્રદેશ કમિટી


