Gujarat

રાજકોટ ખાતે કુંકાવાવ પરિવાર નું ૭મુ સ્નેહમિલન નું “ભવ્ય આયોજન” કરવામાં આવેલ.

રાજકોટ ખાતે કુંકાવાવ મોટી નાં રાજકોટમાં વસતા વતનપ્રેમીઑ દ્વારા લાગણી અને તેમની અને કુંકાવાવ ની પ્રગતિના પંથ હંમેશા આગળવધે અને કુંકાવાવ નાં પરિવારો એકબીજાના પરસ્પર નિકટતાનો પરિચય થાય તેવું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
    આ પ્રસંગ નું સુંદર આયોજન શ્રી વસુભાઈ કામદાર (કુંકાવાવ નગર સેઠ),શ્રી હર્ષદભાઈ ત્રિવેદી,શ્રી નીલેશભાઈ કામદાર, શ્રી અનકભાઈ વાળા,શ્રી સંજયભાઈ ઉનડકટ,શ્રી અંશુમનભાઈ ત્રિવેદી,શ્રી મહેશભાઈ મંડ, શ્રી વિપુલભાઈ દવે,શ્રી કૌશલભાઈ ગામી,શ્રી વિશાલભાઈ દવે, શ્રી રસિકભાઈ સાગલાણી ( C A ), શ્રી ગોપાલભાઈ સાગલાણી, શ્રી જનકભાઈ મહેતા, શ્રી પિન્ટુભાઈ કામદાર,શ્રી કાળુભાઈ સોની,શ્રી ફિરોજભાઈ શેખ દ્વારા વિશાળ આયોજન કરવામાં આવેલ હતું.
   આ પ્રસંગ નિમિતે કુંકાવાવ મોટી  ગામનાં સરપંચ શ્રી સંજય લાખાણી (ફૌજી),બ્રહ્મ સમાજ અગ્રણી શ્રી ડોલરભાઈ દવે, લાયન્સ કલબ ઓફ કુંકાવાવ પ્રમુખ શ્રી પ્રિતેશ ડોબરીયા,શ્રી ઉદયભાઈ દેસાઈ (શિક્ષણ વીદ), શ્રી ભુપતભાઈ બસિયા, શ્રી મહેન્દ્રભાઈ ડેર,શ્રી વિરજીભાઈ સાવલિયા,શ્રી રાજુભાઇ દુહીરા,શ્રી જયંતીભાઈ સોજીત્રા,તથા અન્ય કુંકાવાવ ગામના આગેવાનો ઉપસ્થત રહેલ હતા.

IMG-20221121-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *