Gujarat

બનાસકાંઠામા પાલનપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા

ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો ચૂંટણીના રંગમાં રંગાય છે જ્યારે બનાસકાંઠામાં પાલનપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા હતા અને કાર્યલય ખાતે ઉમેદવાર અનિકેતભાઈ ઠાકરે અને કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકર્તાઓ અને ઉમેદવાર અનિકેતભાઈ ઠાકર સાથે બેઠક કરી હતી ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરી હતી અને અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાલનપુર કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓમાં જોસ ભરવાનું કાર્ય કર્યું હતું અને કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખાતરી આપવામાં આવી હતી કે આ વખતે પાલનપુર ખાતેથી અનિકેતભાઈ ને વધારે મતોથી વિજય બનાવી ને પાલનપુરનું કમાલ ગાંધીનગર ખાતે મુકીશું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20221129_204714.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *