Gujarat

સોમનાથ વેરાવળ થી ઉપડતી એસ.ટી બસો માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી સાથે મુંબઈ વસઈ  ના અભિનેત્રી રાજેશ્રી મીનાં  દ્વારા  મુસાફરો દુર થી સ્પષ્ટ રીતે વાંચી શકે તે હેતુથી રૂટ બોર્ડ ની સુવિધા મળી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ ના વેરાવળ ડેપો તેમજ યાત્રાધામ સોમનાથ થી  ઉપડતી એસ.ટી  બસો માટે મુસાફરો ને દુર થિ સપ્ષત રીતે વાંચી શકે તે હેતુથી મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી એ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ  ના ઉપક્રમે ઍસ.ટી બસો માં મુસાફરો દુર થી વાંચી શકે તે હેતુથી સોમનાથ ગાંધીનગર સોમનાથ કરમસદ સોમનાથ રાધનપુર સોમનાથ અંબાજી વેરાવળ ભુજ સોમનાથ જામનગર સોમનાથ દાહોદ મંડોર સોમનાથ માતાના મઢ  સોમનાથ નાથદ્વારા સોમનાથ દાહોદ  સહિત અનેક રૂટૉ માં ડિજિટલ ફ્લેક્સ બેનર ના રૂટ બોર્ડ ની સુવિધા આશીર્વાદ સમાન લાભ મુસાફરો દુર થી કઈ બસ આવી તે હેતુથી આ કામગીરી મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજશી મીનાં છેલ્લા ૧૦ વર્ષ થી સોની યોગેશ સતીકુંવર અને ઍસ.ટી તંત્ર ના સહયોગ થી  બજાવી રહ્યા છે

IMG-20221210-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *