બાબરા શહેર અને જિલ્લામાં ભાજપ ના આગેવાન અને દલીત સમાજના અગ્રણી પૂર્વ જીલ્લા ભાજપ ના અનુચિત જાતિ મોરચાના મહામંત્રી સોમાભાઈ બગડા દ્વારા તા 29,10,2021ના રોજ માર્ગ મકાન મંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે બાબરાના નિલવળા રોડ ઉપર નદી પસાર થતી હોય તો બાબરા થી નિલવળા જવા માટે લોકોને ભારે હાલાકી પડતી હતી ચોમાસા દરમિયાન જે બાબતની રજૂઆત સોમાભાઈ બગડવા દ્વારા બાબરાના નિલવળા રોડ ઉપર જીઆઇડીસી નજીક પુલ બાંધવા માટે રાજ્યના માર્ગ અને મકાન મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે બાબરા અને નિલવળા રોડ વચ્ચે સફલ નદી પસાર થતી હોય તો ચોમાસા દરમિયાન આ રોડ બંધ થઈ જાય છે જેથી કરી સામે ગામ જવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી તાજેતરમાં નવનિયુક્ત સરકાર દ્વારા સોમાભાઈ બગડા ની રજૂઆત ને ધ્યાનમાં રાખી આ ક્રોઝવે પુલ મંજૂર કરવામાં આવેલ છે ભાજપ અગ્રણી સોમાભાઈ મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ મકાન મંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો


