Gujarat

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશભાઈ પટેલને શપથ લેવડાવ્યા

ગાંધીનગર
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી

File-02-Page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *