આજ રોજ નસવાડી CHC (સરકારી આરોગ્ય કેન્દ્ર) ની ઓચિંતા મુલાકાત સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ લીધી જેમાં ઓક્સિજન પ્લાન્ટ,ડાયાલીસીસ, કસરત વિભાગ,તથા જનરલ વોર્ડ માં દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછી તેમને મળતા લાભ ની માહિતી આપી ડૉક્ટર દ્વાર આપવામાં આવતી સેવા અને ઇમરજન્સી સેવા અને દવાઓ વિશે જાણકારી સ્ટાફ ધ્વારા લીધી હતી આવનારા સમય માં દર્દીઓ માટે પુરતા બેડ ની વ્યવસ્થા કરવા સૂચન આપ્યા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


