અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારામારીના
ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની
ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી
નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન -પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૮૨૨૦૯૪૭ ૨૦૨૨ IPC ૧૬- ૩૩,૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૪/૧૨/૨૦૨૨ ના રોજ રજી. થયેલ જેમા આ કામના ફરીયાદી આ કામના આરોપીના ઘરેથી નીકળેલ મો.સા. ચાલકને ઉભો રાખી આરોપીના ઘરેથી શું લઇ આવ્યા તે બાબતે પુછપરા કરતા હોય અને મો.સા યાલક પાસે દારૂ હોય તે બહાર કાઢવા કહેતા અને ફરી આ બાબતે વિડિયો ઉતારવા પોતાનો મોબાઇલ બહાર કાઢતા આ કામના આરોપીને સારૂ નહી લાગતા ઉશ્કેરાઇજઇ ફરી.ને જેમ ફાવે તેમ ગાળો આપી એક પથ્થરનો ટુકડો ફરી.ના કપાળના ભાગે મારી કરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી અધિક જીલ્લા મેજી.સા અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે ફરીયાદ નોંધી ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગૂનહમા પકડાયેલ
આરોપીઓની વિગત- (૧) પ્રવીણભાઇ ઉર્ફે પપ્પુ નટુભાઇ ચારોલીયા ઉ.વ.૨૫ ધંધો- મજુરી રહે.લુણકી તા.બાબરા જી.અમરેલી
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.સ. કી ખારડી ચીંધી તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


