Gujarat

મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ કપડવંજ તાલુકા ના નરસિંહપુર ગામ થી અમરગઢ ને જોડતા 2.2 km ના રસ્તાનું 4200000 ના ખર્ચે તૈયાર થનાર રસ્તા નું  ખાત મુહુર્ત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ કપડવંજ તાલુકા ના નરસિંહપુર ગામ થી અમરગઢ ને જોડતા 2.2 km ના રસ્તાનું 4200000 ના ખર્ચે તૈયાર થનાર રસ્તા નું  ખાત મુહુર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ,કપડવંજ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ ધુળસિંહ, કપડવંજ એ.પી. એમ. સી. ચેરમેન નિલેશભાઈ પટેલ ,નરસિંહપુર ગામ ના સરપંચ  કાંતિભાઈ  પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર: મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *