ઊનામાં યુવા ભાજપ દ્વારા સ્વ:શ્રી અટલજી બિહારી બાજપાઈજીના જ્ન્મદિવસ નિમિત્તે પૂષ્પાજલી અર્પણ કાર્યક્રમ યોજાયો. દેશના પૂર્વ વડાપ્રધાન અને વિરલ, વિરાટ વ્યક્તિત્વ ધરાવતા આદરણીય સ્વ:શ્રી અટલજી બિહારી બાજપાઈજીના જન્મ દિવસે તેઓના ચરણોમા કોટી કોટી વંદન સાથે પૂષ્પાજલી અર્પણ કાર્યક્રમ યોજી પ્રખર રાજનેતા, પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્તે ઉના યુવા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ઉના ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ તથા મન કી બાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


