Gujarat

જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી              

પોલીસ તાલીમ મહાવિધાલય  બિલખા રોડ જૂનાગઢ ખાતે આવેલ બફેલ રેન્જમાં    તા.૩૦/૧૨/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨  માટે  ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન  પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્‍જ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર ભયજનક જણાતી હોય, લોકની સુરક્ષા માટે  અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા એ  તેમને મળેલ સત્તાની રૂઇએ તા.૩૦/૧૨/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨  સુધી  જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *