Gujarat

૨૦૨૩ના વર્ષના રાજ્ય સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી ય્-૨૦ સમિટ-૨૦૨૩ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર ય્-૨૦ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે.
આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપીએસ વી. એમ. રાઠોડ, અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

File-02-Page-01-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *