ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલ જામનગરમાં શરૂ કરાઈ જેનું ઈ-ઉદ્ધાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું હતું આ ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ૨૩૦ બેડની સુવિધા સાથેની આ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે જેનું મુખ્યમંત્રીના હસ્તે આજે ઉદ્ધાટન કરી પ્રજાને અર્પણ કરવામાં આવી હતી.


