Gujarat

ઊનાના નવાબંદરમાં નવનિર્માણ જેટી ખાતે ધારાસભ્યો કે.સી રાઠોડે મુલાકાત લીધી.

ઊનાના નવાબંદર ગામમાં બંદર કાંઠે જેટીનું કામ પુરજોશમાં ચાલુ છે ત્યારે ઉના ગીરગઢડાના ધારાસભ્ય કે સી રાઠોડે નવાબંદર દરીયા કાંઠે નવનિર્માણ જેટીની મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી.

-નવનિર્માણ-જેટીની-મુલાકાતે-ધારાસભ્યો-કેસી-રાઠોડે-સમીક્ષા-કરી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *