છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારી નરેન્દ્ર પટેલની સૂચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિત તપાસ કરતા રંગપુર ફેરકૂવા રોડ ઉપર બિન અધિકૃત રેતી ખનન કરતા 8 ટ્રકોને ઝડપી પાડી છે ખાન ખનીજ વિભાગે ફરી એક વખત સપાટો બોલાયો છે ખાન ખનીજ વિભાગે 8 ટ્રકો ઝડપી પાડી આશરે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખૂટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટ્રકો સીજ કરી મૂકવામાં આવેલ છે , ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


