અખિલ ભારતીય વનવાસી તિરંદાજી ચેમ્પિયનશિપમાં યુપીના સોનભદ્ર ખાતે રાષ્ટ્રીય લેવલની તિરંદાજી ચેમ્પિયનશિપમાં છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામની આશાબેન પ્રવીણભાઈ રાઠવાએ તિરંદાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તેમજ છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામની મનિષાબેન રાઠવાએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામની તેમજ ગુનાટા ગામની વિદ્યાર્થીનીએ ગોલ્ડ અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવતા છોટાઉદેપુર જિલ્લાનું તેમજ એસ એફ હાઈસ્કૂલનું તેમજ આદિવાસી સમાજનું નામ રોશન કર્યું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


