રવિવાર ના રોજ જામનગર ના સર્કીટ હાઉસ ખાતે અખીલ ભારતિય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન જીગ્નેસ ભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મોહોદય શ્રીમાન અજય સિંહ પરમાર તેમજ જામનગર તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના પ્રભારી ઈનાયતખાનપઠાન તેમજ પત્રકાર પિપી પરમાર પત્રકાર બકુલ ભાઈ ભોલા પત્રકાર કોમીલ મણીયાર પત્રકાર પરેશ કનખરા પત્રકાર વિપુલ આહીર પત્રકાર સમીર મ્હેતા પિ.આર.ઓ. નિતેષ મ્હેતા પત્રકાર પિનાકની ભટ્ટ પત્રકાર વૈયભવી ખેતીયા પત્રકાર જીગ્નેસ રાવલ પત્રકાર શરદ રાવલ પત્રકાર હાજી દોદાણી પત્રકાર યોગેસ ઝાલા પત્રકાર કિરીટ હરિયાણી પત્રકાર પિ.આર.ઓ. કાશીમ અયબાની પત્રકાર બંન્ને બેહેનો cws news યુવા પત્રકાર જામનગર મોર્નિંગ દૈનિક પત્રકાર પ્રજલ ભાઈ પત્રકાર સંજીવ રાજપુત પત્રકાર જોયતિ ન્યુઝ સાથે પત્રકાર ઝાહીર મીર વગેરે પત્રકાર મિત્રો ની ઉપસ્થિત માં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેસ ભાઈ પટેલે અખીલ ભારતિય પત્રકાર સુરક્ષા સમિતી કાર્ય વાશે તેમજ સંગઠન તેમજ સંકલ વિશે વિસ્તાર થી માર્ગદર્શન આપિયો હતો તેમજ આગામી દીવસોમાં જામનગર ખાતે પત્રકાર સ્નેહેમીલના આયોજન અંગે વિસ્તાર થી જાણકારી પત્રકાર ઈનાયતખાનપઠાન ખાનસાહાબ બે આપી હતી જેમાં સર્વ ઉપસ્થિત પત્રકાર મીત્રો દ્વાર પુરો સયોગ આપવા જણાવ્યુહતુ જયહીન્દ લી.આપનો સાથી મિત્ર ઈનાયતખાનપઠાન



