Gujarat

ઊના મોઠા ગામે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ દ્રારા સમુહ લગ્ન સંપન, ૧૨ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડ્યા.ઊનાના મોઠા

ગામમાં સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ દ્રારા ૧૭ મો સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૨ નવદંપતિએ પ્રભુતામાં
પગલા માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને યુવાનો સમુહ લગ્નના આયોજનને સફળ બનાવવ તન મન અને ધનથી
સહયોગ આપ્યો હતો. અને આ પ્રસંગે સમાજમાં કુરીવાજો ખતમ કરવા, ખોટા ખર્ચ ઉપર કાબુ રાખવા, સ્વદેશી વસ્તુ અપનાવવા,
વ્યસન મુક્તિ અને ભણતર પર ભાર મુકવા વડીલો અને શિક્ષીત યુવાનો દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ સમુહ લગ્નમાં
સમાજના આગેવાનો યુવાનો સહીત ઉપસ્થિત રહ્યા હતા.

-ગામે-સમસ્ત-ક્ષત્રિય-રાજપુત-સમાજ-દ્રારા-સમુહ-લગ્ન-સંપન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *