Gujarat

લોએજમાં રૂ. ૩૩ લાખના ખર્ચ  પાણીની ટાંકી, પાઇપલાઇન સહિતના કામ હાથ ધરાશે    

માંગરોળ તાલુકાના લોએજ ગામ ખાતે રૂ.૩૩.૦૬ લાખના ખર્ચે ઊંચી ટાંકી પાઇપલાઇન સહિતના કામ હાથ ધરાશે.

    આ કામોમાં આર.સી.સી. ઉંચી ટાંકી ૧૫૦૦૦૦  લીટર ક્ષમતા અને ૧૨ મીટર ઊંચાઈ વિતરણ પાઇપલાઇન, આર.સી.સી. અવેડોપંમ્પીંગ મશીનરી સહિતના કામો હાથ  ધરાશે. સરકારશ્રીના વાસ્મો અમલીકૃત ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી કાર્યક્રમ હેઠળ વિવિધ વિકાસના કામો મંજૂર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *