Gujarat

અમરેલી ટાઉનમા લક્કી ટ્રાવેલ્સના ખાંચા પાસેથી પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ *

“અમરેલી ટાઉનમા લક્કી ટ્રાવેલ્સના ખાંચા પાસેથી પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ *

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામાં ગેરકાદેસર દેશી વિદેશી દારૂની હેરફેર અને વેચાણ અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટેઇન્યા પોલીસ ઇન્સ શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી લક્કી ટ્રાવેલ્સના ખાંચા માંથી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ ની (૧રોયલ ચેલેન્જ પ્રિમીયમ સીલેક્ટ વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી.ચંદીગઢ ઓનલી કંપની રીંગપેક ૭૫૦ મીલીની બોટલ જેની કી.રૂ.૫૦૫ ની કુલ બોટલ નંગ-૧૮ જે કુલ કી.રૂ.૯૦૯૦/- તથા ર) ઇમ્પીરીયલબ્લુ સીલેક્ટ ગ્રેઇન વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી.ચંદીગઢ ઓનલી કંપની રીંગપેક ૧૮૦ મીલીની બોટલ જેની કી.રૂ,૧૨૫ ની કુલ બોટલ નંગ-૪૮ ૨ કુલ કી.રૂ.5000/- તથા (૩) મો.સા બુલેટ રજી.નં.જી.જે.૦૩.૦.૪૫૮૯ ની કી.રૂ.૧૫૦૦૦/- ગણી કુલ કી.રૂ.૩૦૦૯૦/- મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપીઓની વિગત-

(૧) રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મનજીભાઇ વિરાણી ઉ.૪૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી,જેસીંગપરા રામપરા,શેરી નં.૦૪.બાબરીયાના પડામા તા.જી.અમરેલી

(ર) અરવિંદભાઇ રતનભાઇ નાયક ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે.ગામ.ગઢ તા.લુણાવાડા જી.મહીસાગર,

આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચા.પોલીસ ઇન્સશ્રી આઇ.જેગીડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા

ધવલભાઇ દિલીપભાઇ મકવાણા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230213-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *