Gujarat

કુરેશી પરિવારના આંગણે રૂડો પ્રસંગ. ડો. ભરત કાનાબાર, શ્રી કૌશિક વેકરિયા સહિતના અગ્રણી રહેશે હાજર અગ્રણીઓને નોતરા અપાયા.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના સુન્ની મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખના ધરે લગ્નનો રૂડો અવસર આવ્યો છે જેમાં ઈરફાનભાઈ અને તાજુદીનભાઈના બહેન મુમતાજ બાનો ની શાદી કોડીનાર નિવાસી મો. મોહસીન સાથે મુકરર થતા અમરેલી જિલ્લાભરના અગ્રણીઓ હાજર રહેશે જેમાં દરેક અગ્રણીઓને નોતરા અપાયા હતા અને જિલ્લાભરના અગ્રણીઓ અહીં હાજર રહી દીકરીને આશીર્વાદ પાઠવાશે તેવું ઈરફાનભાઈ કુરેશીએ જણાવ્યું હતું

IMG-20230216-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *