સ્લગ:
સાવરકુંડલા માં બાય પાસ રોડ નું લોકાર્પણ થયું
એન્કર:
સાવરકુંડલા માં
નવનિર્મિત
બાયપાસ રોડનું લોકાર્પણ ભારત સરકારના *મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાજીના* વરદ હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે *સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક* *શ્રી કૌશિકભાઇ વેકરિયા, સાવરકુંડલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા* *રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રી હીરાભાઇ સોલંકી* *તથા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા તેમજ કાર્યપાલક ઈજનેર સાહેબ અમરેલી. પ્રાંત* *અધિકારી સાહેબશ્રી સાવરકુંડલા મામલતદાર સાહેબશ્રી સાવરકુંડલા* . *તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી.ડી.વાય.એસ.પી.સાહેબશ્રી* *સાવરકુંડલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત* સદસ્યશ્રીઓ.નગરપાલિકા સદસ્યશ્રીઓ.સરપંચશ્રીઓ. સાવરકુંડલા તાલુકા અને શહેર ભાજપનાં વિવિધ મોરચા પદાધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા બાયપાસ રોડથી વિસ્તારની જનતાને ભારે વાહનોના ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળી.
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી




