Gujarat

પાવીજેતપુર  તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રા અંતર્ગત લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ અને પ્રથમ હપ્તો આપવા

પાવીજેતપુર  તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રા અંતર્ગત લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ અને પ્રથમ હપ્તો આપવા એવા શુભ પ્રસંગમાં ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્યશ્રી જયંતીભાઈ એસ રાઠવા તેમજ છોટાઉદેપુર ભારતીયજનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમણભાઈ બારીયા તેમજ કારોબારી અધ્યક્ષ શ્રી ઉમેશભાઈ રાઠવા તેમજ ભાજપા આગેવાન ગોવિંદભાઈ રાઠવા તેમજપાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હીનાબેન બારીયા કારોબારી અધ્યક્ષ શ્રી યોગેશભાઈ રાઠવા તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓમાં ખૂબ ખુશી જોવા મળી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1677331703933_7035239075136102734.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *