ુપ્રથમ સત્ર સધુ ીમાાં ર્કોમોરડટી
વાયદાઓમાાં રૂ.6048 ર્કિોડ અનેઓપ્શન્સમાાં રૂ.9300 ર્કિોડનાંુ
ટનટઓવિોઃ બલુ ડેક્સ વાયદામાાં રૂ.12 ર્કિોડનાાં ર્કામર્કાજ
મબ ું ઈઃ દેશના અગ્રણી કોમોડિટી િેડિવેડટવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પિ વવવવધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્િેક્સ ફ્યચ સસમાું શક્ર વાિે પ્રથમ સત્ર સધ ીમાું 2,02,418 સોદાઓમાું ક લ રૂ.15,360.26 કિોિન ું ટનસઓવિ નોંધાય ું
હત, ું જેમાું કોમોડિટી વાયદાનાું કામકાજનો ડહસ્સો રૂ.6048.24 કિોિનો અને ઓપ્શન્સનો ડહસ્સો રૂ.9300.09
કિોિનો હતો.
દિવમયાન, શક્ર વાિ (આજ)થી નવા શરૂ થયેલા ક્રૂિ તેલ-વમની વાયદાને પ્રથમ ડદવસે બહોળો પ્રવતસાદ પ્રાપ્ત
થયો હતો. ક્રૂિ તેલ-વમનીમાું સાજેું પાચું વાગ્યા સધ ીના પ્રથમ સત્રમાું 3,065 સોદાઓમાું રૂ.24.07 કિોિનાું
37,330 બેિલનાું કામકાજ થયાું હતાું અને ઓપન ઈન્ટિેસ્ટ 10,960 બેિલના સ્તિે િહ્યો હતો. ક્રૂિ તેલ-વમની
એવપ્રલ વાયદો બેિલદીઠ રૂ.6,454 ખ ૂલી, પ્રથમ સત્રનાું અંતેરૂ.5 ઘટી રૂ.6,441ના સ્તિે ટ્રેિ થઈ િહ્યો હતો.
કીમતી ધાતઓ ના વાયદાઓમાું સોના-ચાુંદીમાું એમસીએક્સ પિ 47,628 સોદાઓમાું ક લ રૂ.3,100.19 કિોિનાું
કામકાજ થયાું હતાું. સોનાના વાયદાઓમાું એમસીએક્સ સોન ું એવપ્રલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાું
રૂ.55,899ના ભાવેખ ૂલી, ડદવસ દિવમયાન ઉપિમાું રૂ.55,899 અનેનીચામાું રૂ.55,746 ના મથાળે અથિાઈ,
પ્રથમ સત્ર સધ ીમાું રૂ.116 વધી રૂ.55,855ના ભાવેપહોંચ્યો હતો. આ સામેગોલ્િ-ગગની માચસ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.83 વધી રૂ.44,564 અનેગોલ્િ-પેટલ માચસ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,507ના ભાવેપહોંચ્યો હતો. સોન- ું
વમની માચસ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,999ના ભાવેખ ૂલી, રૂ.52 ઘટી રૂ.55,863ના સ્તિે પહોંચ્યો હતો.
ચાુંદીના વાયદાઓમાું ચાુંદી માચસ વાયદો 1 ડકલોદીઠ સત્રની શરૂઆતમાું રૂ.63,715ના ભાવે ખ ૂલી, ડદવસ
દિવમયાન ઉપિમાું રૂ.63,858 અનેનીચામાું રૂ.63,591 ના મથાળે અથિાઈ, પ્રથમ સત્ર સધ ીમાું રૂ.421 વધી
રૂ.63,677 ના સ્તિે બોલાઈ િહ્યો હતો. ચાુંદી-વમની એવપ્રલ કોન્ટ્રેક્ટ રૂ.505 વધી રૂ.64,809 અનેચાુંદી-માઈક્રો
એવપ્રલ કોન્ટ્રેક્ટ રૂ.495 વધી રૂ.64,819 બોલાઈ િહ્યો હતો.
ગબનલોહ ધાતઓ ના વાયદાઓમાું એમસીએક્સ ખાતે11,347 સોદાઓમાું રૂ.1,386.09 કિોિના વેપાિ થયા હતા.
એલ્યવ મવનયમ માચસ વાયદો 1 ડકલોદીઠ રૂ.0.65 વધી રૂ.210.35 અનેજસત માચસ વાયદો રૂ.2.85 વધી રૂ.272ના
ભાવ થયા હતા. આ સામેતાબું માચસ કોન્ટ્રેક્ટ રૂ.3.05 વધી રૂ.766.15 તેમ જ સીસ ું માચસ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી
રૂ.184ના ભાવ થયા હતા.
એનજી સેગમેન્ટના વાયદાઓમાું એમસીએક્સ પિ 32,058 સોદાઓમાું ક લ રૂ.1,557.51 કિોિનો ધ ુંધો થયો હતો.
ક્રૂિ તેલ માચસ વાયદો સત્રની શરૂઆતમાું રૂ.6,426ના ભાવે ખ ૂલી, ડદવસ દિવમયાન ઉપિમાું રૂ.6,442 અને
નીચામાું રૂ.6,386 ના મથાળેઅથિાઈ, પ્રથમ સત્ર સધ ીમાું 1 બેિલદીઠ રૂ.34 ઘટી રૂ.6,403 બોલાયો હતો, જ્યાિે
નેચિલ ગેસ માચસ વાયદો 1 એમએમબીટીય ૂદીઠ રૂ.4 વધી રૂ.231.40 બોલાઈ િહ્યો હતો.
કૃવિ કોમોડિટીઝના વાયદાઓમાું એમસીએક્સ ખાતે77 સોદાઓમાું રૂ.4.45 કિોિનાું કામકાજ થયા હતા. કોટન
ખાુંિી માચસ વાયદો 1 ખાુંિીદીઠ રૂ.63,460ના ભાવેખ ૂલી, ડદવસ દિવમયાન ઉપિમાું રૂ.63,520 અનેનીચામાું
રૂ.63,460 ના મથાળેઅથિાઈ, પ્રથમ સત્ર સધ ીમાું રૂ.20 વધી રૂ.63,480ના સ્તિે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાું માચસ કોન્ટ્રેક્ટ 1 ડકલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.1037.90 થયો હતો.
કામકાજની દૃષ્ટટએ એમસીએક્સ પિ કીમતી ધાતઓ માું સોનાના વવવવધ વાયદાઓમાું રૂ.1,581.74 કિોિનાું
2,831.840 ડકલો અનેચાદીના વવવવધ વાયદાઓમાું ક લ રૂ.1,518.45 કિોિનાું 234.949 ટનના વેપાિ થયા હતા.
એનજી સેગમેન્ટમાું ક્રૂિ તેલના વાયદાઓમાું રૂ.672.16 કિોિનાું 10,48,100 બેિલ અને નેચિલ ગેસના
વાયદાઓમાું રૂ.861 કિોિનાું 37083750 એમએમબીટીય ૂનો ધ ુંધો થયો હતો. કૃવિ કોમોડિટીઝમાું કોટન ખાુંિીના
વાયદાઓમાું રૂ.1.22 કિોિનાું 192 ખાુંિી, મેન્થા તેલના વાયદાઓમાું રૂ.3.23 કિોિનાું 30.96 ટનના વેપાિ થયા
હતા.
ઓપન ઈન્ટિેસ્ટ પ્રથમ સત્રનાું અંતેએમસીએક્સ પિ સોનાના વવવવધ વાયદાઓમાું 18,380.540 ડકલો અને
ચાુંદીના વવવવધ વાયદાઓમાું 718.185 ટન, ક્રૂિ તેલમાું 721500 બેિલ અને નેચિલ ગેસમાું 37351250
એમએમબીટીય ૂતેમ જ કોટન ખાુંિીમાું 9648 ખાુંિી, મેન્થા તેલમાું 393.12 ટનના સ્તિે િહ્યો હતો.
ઈન્િેક્સ ફ્યચ સસની વાત કિીએ તો, એમસીએક્સ પિ પ્રથમ સત્ર સધ ીમાું બલ િેક્સ વાયદામાું રૂ.11.93 કિોિનાું 158
લોટ્સ ના વેપાિ થયા હતા. બલ િેક્સ માચસ વાયદો 15,118ના સ્તિે ખ ૂલી, 39 પોઈન્ટ વધી 15,114ના સ્તિે હતો.
ઓપ્શન્સની વાત કિીએ તો, કોમોડિટી વાયદા પિના ઓપ્શન્સમાું એમસીએક્સ પિ રૂ.9,300.09 કિોિન ું નોશનલ
ટનસઓવિ નોંધાય ું હત. ું સોન ું તથા સોન- ું વમનીના કોલ અનેપટ ઓપ્શન્સમાું રૂ.454.95 કિોિ, ચાુંદી તથા ચાુંદી-
વમનીના કોલ અનેપટ ઓપ્શન્સમાું રૂ.117.09 કિોિનાું કામ થયાું હતાું. એનજી સેગમેન્ટના ઓપ્શન્સમાું ક્રૂિ તેલના
કોલ અને પટ ઓપ્શન્સમાું રૂ.7,689.63 કિોિ અને નેચિલ ગેસના કોલ અને પટ ઓપ્શન્સમાું રૂ.1,038.03
કિોિનાું કામકાજ થયાું હતાું. આ સામેઓપ્શન્સમાું ક લ પ્રીવમયમ રૂ.218.28 કિોિન ું થય ું હત. ું
સૌથી વધ સડક્રય કોન્ટ્રેક્ટ્સમાું ક્રૂિ તેલ માચસ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેિલદીઠ
રૂ.181.80 ખ ૂલી, ઊપિમાું રૂ.198.40 અનેનીચામાું રૂ.170.50 િહી, અંતેરૂ.19.10 ઘટી રૂ.179 થયો હતો. જ્યાિે
નેચિલ ગેસ માચસ રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીય ૂદીઠ રૂ.15.70 ખ ૂલી,
ઊપિમાું રૂ.17.40 અનેનીચામાું રૂ.15.50 િહી, અંતેરૂ.1.65 વધી રૂ.16.45 થયો હતો. સોન ું માચસ રૂ.56,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.430 ખ ૂલી, ઊપિમાું રૂ.430 અનેનીચામાું રૂ.379 િહી,
અંતેરૂ.50 વધી રૂ.421.50 થયો હતો. ચાુંદી એવપ્રલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
ડકલોદીઠ રૂ.1,580 ખ ૂલી, ઊપિમાું રૂ.1,674 અનેનીચામાું રૂ.1,500.50 િહી, અંતેરૂ.197.50 વધી રૂ.1,654.50 થયો
હતો. સોન- ું વમની માચસ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.401.50 ખ ૂલી,
ઊપિમાું રૂ.438 અનેનીચામાું રૂ.390 િહી, અંતેરૂ.38 વધી રૂ.420 થયો હતો.
આ સામેપટ ઓપ્શન્સની વાત કિીએ તો ક્રૂિ તેલ માચસ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેિલદીઠ રૂ.164 ખ ૂલી, ઊપિમાું રૂ.182 અનેનીચામાું રૂ.156.50 િહી, અંતેરૂ.10 વધી રૂ.171.20 થયો હતો. જ્યાિે
નેચિલ ગેસ માચસ રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીય ૂદીઠ રૂ.15.25 ખ ૂલી,
ઊપિમાું રૂ.15.90 અનેનીચામાું રૂ.14.05 િહી, અંતેરૂ.2.40 ઘટી રૂ.15.05 થયો હતો. સોન ું માચસ રૂ.55,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.212 ખ ૂલી, ઊપિમાું રૂ.224 અનેનીચામાું રૂ.199 િહી,
અંતે રૂ.26 ઘટી રૂ.204 થયો હતો. ચાુંદી એવપ્રલ રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
ડકલોદીઠ રૂ.1,632.50 ખ ૂલી, ઊપિમાું રૂ.1,669.50 અનેનીચામાું રૂ.1,550 િહી, અંતેરૂ.148 ઘટી રૂ.1,596 થયો
હતો. ચાુંદી-વમની એવપ્રલ રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 ડકલોદીઠ રૂ.1,477 ખ ૂલી,
ઊપિમાું રૂ.1,477 અનેનીચામાું રૂ.1,250 િહી, અંતેરૂ.237.50 ઘટી રૂ.1,264 થયો હતો.
