Maharashtra

બિકિનીમાં અલાયાએ હોટનેસનો તડકો લગાવ્યો

મુંબઈ
પૂજા બેદીની દીકરી અલાયા ર્ફિનચરવાલા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. હાલ અલાયા માલદિવ્સમાં વેકેશન એન્જાેય કરી રહી છે. માલદિવ્સના બીચ પરથી અલાયા પોતાની હોટ બિકિની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા બજાર ગરમ કરતી રહે છે. અલાયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફ્લાવર પ્રિન્ટ બિકિની અને સ્કર્ટમાં ક્લિક કરેલી તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની છે. અલાયાની માલદિવ્સ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ પહેલાં અલાયાએ ફ્લોટિંગ બ્રન્ચ લેતી તસવીર શેર કરી હતી. બોલિવૂડના સેલિબ્રિટીઝ માટે માલદિવ્સ હવે હોટ ડેસ્ટિનેશન બની ગયું છે ત્યારે પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે અલાયા ર્ફિનચરવાલા પણ માલદિવ્સ પહોંચી છે. અલાયા છેલ્લા એક અઠવાડિયાથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર માલદિવ્સની હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા એટેન્શન મેળવી રહી છે.

POOJA-BEDI-DAUGHTER-ALAYA-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *