Gujarat

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા મહુધા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ખૂબ શાંતિ પૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી

તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા મહુધા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ખૂબ શાંતિ પૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓને પ્રેરણા હૂંફ મળી રહે અને બાળકોને સત્કા૨વા ફૂલ, સાકર,ચોકલેટ,પેન આપવા મહુધા કેળવણી મંડળના મંત્રી મહેશભાઇ.પી.પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મહેશભાઈ.જી.પટેલ,શાળાના એસ.પી.શાહ હાઇસ્કૂલના આચાર્ય સંજયકુમાર.એન.પંચાલ, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન,મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ , મહામંત્રી મધુભાઈ રબારી , મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી , ભાજપ યુવા મોર્ચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ , કારોબારી સભ્યો, ચિરાગભાઈ , કોહીનુર હાઇસ્કૂલના ટ્રસ્ટી હનીફ મલેક, વિવિધ હોદ્દેદારો , કોહીનુરના આચાર્ય નાસીરભાઈ મલેક, બગડુના આચાર્ય અને કેન્દ્ર સંચાલક ઉમેશ રાજ, ઉંદરાના આચાર્ય બુધાભાઈ પરમાર , કન્યા વિધાલયના આચાર્ય ડૉ. કૌમુદીબેન ભારતીય , કે.એમ. પ્રા.આચાર્ય હર્ષિત ભટ્ટ, વિવિધ શાળાના કર્મચારી ભાઈ બહેનોએ વિદ્યાર્થીઓને આશિર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી તેમજ પોલીસ જવાનો અને હોમ ગાર્ડ જવાનો મહુધા પરિક્ષા કેન્દ્ર ખાતે બંદોબસ્તમાં ખડેપગે ઉભા રહેલા જોવા મળ્યા હતા

IMG-20230314-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *