Gujarat

ઊનાના સામતેરમાં ઉનાળાની સીઝનમાં ખેડૂતને ટેટીનું પુસ્કળ પ્રમાણ ઉત્પાદન થયું..

ઊનાના સામતેર ગામમાં ઉનાળાની સીઝન જેમજેમ નજીક આવતી જાય છે. ટેટીના ઉત્પાદનમા પણ વધારો જોવા મળતો હોય છે.
ત્યારે સામતેર ગામના એક ખેડૂત મહર્ષિ ભુપતભાઇ જાદવની વાડીમા તેઓએ ઓણ સાલ ખેડૂતે ટેટીનું વાવેતર કરેલું હતું. જેમાં હાલ
ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે ખેતીમાં ટેટીનુ ઉત્પાદન પુસ્કળ પ્રમાણમા જોવા મળતા ખેડૂતમા ખુશી જોવા મળી હતી. અને
આ ટેટી વજનના ભારે વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે.

-ટેટીનું-પુસ્કળ-પ્રમાણ-ઉત્પાદન-થયું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *