Gujarat

વેરાવળ-શાપર માં સવાર થીજ વાદળછાયું વાતાવરણ છવાયું અચાનક આવ્યો વાતાવરણ માં પલટો.

હવામાન ખાતાની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ ના મોટા ભાગના શહેરો અને ગામડાઓ માં સવાર થીજ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. જેમાં વેરાવળ શાપર માં પણ સવારથીજ વાતાવરણ માં અચાનક પલટો આવ્યો છે. સવાર થીજ સૂર્યનારાયણ દેવ ના દર્શન દુર્લભ થયા હતા. તો ક્યાંક ક્યાંક છાંટા પણ ખર્યા હતા.હાલ કાળા દીબાંગ વાદળો શહેર ભર માં જોવા મળી રહ્યા છે.બપોર બાદ  ઠન્ડો પવન ફૂટાકા રહેતા વાતાવરણ માં દિવસભર થોડી ઠંડક પ્રસરી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1678889037648.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *