જય શ્રી કૃષ્ણ
જામનગર નિવાસી શ્રી રાજ્ય પુરોહિત બ્રાહ્નણ મહેન્દ્રભાઈ નારણજી ગોપીયાણી ઉં.વર્ષ ૬૧નું તા.૧૭/૦૩/૨૦૨૩ને શુક્રવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. તે સ્વ.તારાબેન નારણજી ગોપીયાણી અને સ્વ.નારણજી દયારામ ગોપીયાણીના મોટા પુત્ર, ગં.સ્વ.ગુણવંતીબેન મોહનલાલ જોષી તથા ગં.સ્વ. હર્ષિદાબેન અરવિંદભાઈ કલ્યાણીના નાના ભાઈ તથા પ્રફુલાબેન નારણજી ગોપીયાણી અને મંજુલાબેન ગીરધરલાલ ભટ્ટ(નાઇરોબી) અને મીનાબેન કાંતિલાલ ભટ્ટ(નાઈરોબી) અને સ્વ.હરેશભાઈ નારણજી ગોપીયણીના મોટા ભાઈ તથા ભાવેશભાઈ અરવિંદભાઇ કલ્યાણીના મામા થાય તેમની પ્રાર્થના સભા (ઉઠમણું) તા.૨૦/૦૩/૨૦૨૩ને સોમવારના રોજ સાંજે ૦૫-૦૦ થી ૦૫.૩૦ વાગ્યા સુધી શ્રી રાજ્ય પુરોહિત બ્રાહ્નણ જ્ઞાતિની બ્રહ્નપુરી, પંજાબ નેશનલ બેંક વાળી શેરી, રાજયગોર ફળી નં-૧ જામનગર ખાતે ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
જય શ્રી કૃષ્ણ
ૐ શાંતિ શાંતિ શાંતિ
