Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવ બગડાએ અનુ. જાતિના ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓ માટે આધારબેઝ એટલે કે બેંક સાથે આધાર લીંક કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકોનેં ભલામણ સાથે  લખેલ કે વાલીઓને મુશ્કેલી ન પડે તે અંગે માહિતગાર કરી મદદરૂપ થવા લેખિત રજૂઆત કરી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અનુ જાતિના વિદ્યાર્થીઓ ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓ માટે આધારબેઝ એટલે કે બેંક સાથે આધાર લીંક કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકોનેં ભલામણ લખેલ કે વાલીઓને મુશ્કેલી ન  પડે તે અંગે માહિતગાર કરી મદદરૂપ થવા બેંકો ભલામણ પત્ર લખતાં સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ પાંચનાના સદસ્ય શ્રી કેશવ બગડા સદસ્ય યાદી જણાવે છે

IMG-20230319-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *