Gujarat

પાવી જેતપુર મામલતદાર નો ચાર્જ સંભાળતા ની સાથે જ પ્રથમ  રેશનીગ ની દુકાન દારો ની સમીક્ષા બેઠક યોજાઈ ઇશ્રમ કાર્ડ વિશે માહિત ગાર કરવામાં આવ્યા 

ડેપ્યુટી  કલેકટર અને હાલમા પાવી જેતપુર મામલદાર નો ચાર્જ સંભાળતા ની સાથે દુકાન દારો ને સુચના આપવામાં આવી વધું મા વધુ ઈશ્રમ કાર્ડ ની નોંધણી કરવા સુચના ઓ આપવા મા આવી હતી
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના તમામ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ઓની સમીક્ષા બેઠક યોજી તમામને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોની સરકાર ની  ઈ-શ્રમ યોજના હેઠળ વધુમાં વધુ નોંધણી કરવા સૂચિત કરવામાં આવેલ હતા. જે અન્વયે જેતપુરપાવી તાલુકાના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ઓના સહયોગથી ચાલુ માસમાં અંદાજે ૬૬૯ જેટલા ઈ-શ્રમ કાર્ડ કઢાવવામાં આવેલ છે તેમજ હજુ વધારે નોંધણી થાય તેવા પ્રયત્ન ચાલુ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230319-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *