Gujarat

અલીપુરા ગોપાલ ટોકીઝ થી દિવાળી બા પાર્ક સુધી ના આર.સી.સી. રસ્તા કામ ને  મંજૂર કરાવવામાં  આવતા લોકોમાં ખુશીની લાગણી

બોડેલીના અલીપુરા ગોપાલ ટોકીઝ થી દિવાળી બા પાર્ક સુધી ના આર.સી.સી. રસ્તા ના કામ નું સ્થળ નિરીક્ષણ કરવા.ધારાસભ્ય  અભેસિંહભાઈ તડવી .. આ રસ્તા ના કામ ને મંજૂર કરાવવામાં સંખેડા ધારાસભ્ય નો સિંહફાળો રહ્યો છે. છેલ્લા કેટલા દિવસથી ગોપાલ ટોકીજ તે દિવાળીમાં પાંચ સુધીના આરસીસી રસ્તા નું કામ બાકી હોય આ વિસ્તાર ના રહીશોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી જે જેમના પ્રયાસોથી આ કામને શરૂ કરાતા આ વિસ્તારના રહીશોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને અભેસિંહ તડવી જાતે બોડેલી અલીપુરા ગોપાલ ટોકીઝ થી દિવાળીબા પાર્ક સુધીના રસ્તા નું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1679232129340_7043210037022959078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *